ક્ષિતિજ સળગે

વિચાર

July 11, 2008 · 4 Comments

આજે એક વિચાર આવ્યો. આપણી ગુજરાતીમાં નવલકથાઓ અને નવલિકાઓ કેટલી? એ બધી વાંચીએ તો એમ થાય કે આમાંની ઘણી બેસ્ટસેલર થવાને લાયક છે. પણ એમ થતુ નથી. કેમ? અંગ્રેજી વાંચનારાઓ કરતા ગુજરાતી વાંચનારા ઓછા એટલે સાહિત્યને આવો અન્યાય? છેવટે આનો અંત ક્યાં?

Categories: ગુજરાતી · વર્તમાન

4 responses so far ↓

  • કલ્પેશ // July 13, 2008 at 10:05 pm | Reply

    અંગ્રેજી વાંચનારા વધુ છે અને એમા પણ સાહિત્ય ઘણુ બહોળુ છે. આપણુ સાહિત્ય આજના જમાનાને લાગતી ઘણી બાબતમા પાછળ છે.

    સ્કુલ/કૉલેજમા થી બહાર નિકળ્યા બાદ આપણામાના ઘણા લોકોને ઘણી વાતોની માહિતિ હોતી નથી. ગ્રામિણ વિસ્તારમા રહેતો ગુજરાતી બોલતો માણસને નાછુટકે અંગ્રેજી શિખવુ પડે છે કારણ જીવનયોગી વાતોમા આપણે અંગ્રેજીમા વ્ય્વહાર ચલાવતા હોઇએ છે.

    જો આપણે ગુજરાતીને ચલણમા રાખીએ અને રોજબરોજના જીવન/વાંચન અને નવા વિષયો માટે વાપરીએ અને આવનાર પેઢીને પ્રેરિત કરીએ તો ગુજરાતીમા પણ બેસ્ટ-સેલર થઇ શકે.

    અને બેસ્ટ-સેલર હોવા કરતા આપણા જીવનને સમૃદ્ધ બનાવે એવુ સાહિત્ય સારુ.

  • santhosh // February 20, 2009 at 6:30 am | Reply

    hi..it is nice to go through your blog…keep writing the good one..
    by the way, when i was searching for the user friendly and easy Indian Language typing tool (including Gujarati)..found..”quillpad” http://www.quillpad.in

    are u using the same…?

    Expressing one’s inner feelings in his/her own mother tongue is such a wonderful experience….

    popularize and protect the Native Language…

    Maa Tuje Salaam…

  • Dr.MayuriSanghvi // September 18, 2009 at 3:00 pm | Reply

    Its because we underestimate ourselves….but now get up and get start….must be the aim…આમાંની ઘણી બેસ્ટસેલર થવાને લાયક છે….I agree

  • Devang Vibhakar // November 5, 2009 at 1:37 pm | Reply

    Well, Gujarati literature too is read much. Just that all is not read.

Leave a Comment