આજે એક વિચાર આવ્યો. આપણી ગુજરાતીમાં નવલકથાઓ અને નવલિકાઓ કેટલી? એ બધી વાંચીએ તો એમ થાય કે આમાંની ઘણી બેસ્ટસેલર થવાને લાયક છે. પણ એમ થતુ નથી. કેમ? અંગ્રેજી વાંચનારાઓ કરતા ગુજરાતી વાંચનારા ઓછા એટલે સાહિત્યને આવો અન્યાય? છેવટે આનો અંત ક્યાં?