આજે જ બોલવાની એક નવી રીત જોઇ. “હું કોઇ કામ આ ‘રીતે’ કરુ છું.” ની જગ્યાએ એક ભાઇને “હું કોઇ કામ આ ‘રીત્રે’ કરુ છું.” એમ બોલતા સાંભળ્યા. ખરેખર ‘રીત્રે’ જેવો કોઇ શબ્દ છે કે માત્ર તળપદો જ? આમ શબ્દો કઇ રીતે ચલણમા આવ્યા?
આ પહેલાં કોઇને “રીત્રે” બોલતાં સાંભળ્યા નથી. તમે જેમને સાંભળ્યા તેમની બોલવાની ખામી હોવાની સંભાવના છે. ઘણા માણસો કેટલાક શબ્દો ખોટી રીતે લખતા કે બોલતા હોય છે.
1 response so far ↓
Harsukh Thanki // June 21, 2008 at 10:18 am |
આ પહેલાં કોઇને “રીત્રે” બોલતાં સાંભળ્યા નથી. તમે જેમને સાંભળ્યા તેમની બોલવાની ખામી હોવાની સંભાવના છે. ઘણા માણસો કેટલાક શબ્દો ખોટી રીતે લખતા કે બોલતા હોય છે.